Monday, February 9, 2026
Homeಅಂತಾರಾಜ್ಯઅમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

૧૧ -૧૨ નસિંગ અને આઇટીઆઇના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો

જસદણ, તા. ૧૦: અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા તાલુકાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. રોજગાર અને તાલીમ કચેરી, રાજકોટ આયોજિત આ કાર્યક્રમમાં ધો. ૧૧, ધો. ૧૨, નર્સિંગ અને વિંછીયા આઇ.ટી.આઇ. (સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા)ના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

દીપ પ્રાગટયથી કાર્યક્રમનો આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. રોજગાર કચેરીના નાયબ નિયામક ચેતનાબેન મારડીયા અને આચાર્ય શ્રી કે, વી. વાઘમસીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ લીડ બેંકના લીડ ડેવલપમેન્ટ મેનેજર કે. બિસ્વાલ અને સંજયભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને નાણાકીય યોજનાઓ તથા રોજગારની તકો અંગે જાણકારી આપી હતી. આઇ.ટી.આઇ.ના ડી. કે. મકવાણાએ શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમનું સંચાલન શ્રી જયેન્દ્રભાઈ ડાભીએ કર્યું હતું.તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા જી.એસ.આર.ટી.સી.માં એપ્રેન્ટિસ તરીકે કાર્યરત જુલીબેન રાજપરા, કમ્પ્યુટર ટ્રેડમાં બીજો ક્રમ મેળવનારા કિશનભાઈ સરવૈયા, ખાનગી કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત જયદીપભાઈ રોજાસરાએ પ્રતિભાવ આપીને વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રીના હસ્તે કિશનભાઈ સરવૈયાને શિલ્ડ અર્પણ કરાયું હતું. આ તકે નીતાબેન ગઢાદરા, અશ્વિનભાઈ સાકરીયા, લાલભાઈ ગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

अमरापुर एजुकेशनल कॉम्प्लेक्स में एम्प्लॉयमेंट और करियर गाइडेंस प्रोग्राम हुआ

11-12 नर्सिंग और ITI के 400 से ज़्यादा स्टूडेंट्स को फ़ायदा हुआ

जसदन, तारीख 10: अमरापुर एजुकेशनल कॉम्प्लेक्स में मिनिस्टर कुंवरजीभाई बावलिया की अध्यक्षता में एक एम्प्लॉयमेंट और करियर गाइडेंस प्रोग्राम हुआ। लेबर, स्किल डेवलपमेंट और एम्प्लॉयमेंट, रूरल डेवलपमेंट मिनिस्टर श्री कुंवरजीभाई एम. बावलिया की अध्यक्षता में विंचिया तालुका के अमरापुर एजुकेशनल कॉम्प्लेक्स में एक एम्प्लॉयमेंट और करियर गाइडेंस प्रोग्राम हुआ। एम्प्लॉयमेंट और ट्रेनिंग ऑफिस, राजकोट द्वारा ऑर्गनाइज़ इस प्रोग्राम से Std. 11, Std. 12, नर्सिंग और विंचिया ITI (गवर्नमेंट इंडस्ट्रियल ट्रेनिंग इंस्टिट्यूट) के 400 से ज़्यादा स्टूडेंट्स को फ़ायदा हुआ।

दीप जलाकर प्रोग्राम शुरू होने के बाद, आए हुए लोगों का गुलदस्ता देकर स्वागत किया गया। एम्प्लॉयमेंट ऑफिस की डिप्टी डायरेक्टर चेतनाबेन मर्डिया और प्रिंसिपल श्री के. वी. वाघमासी ने स्टूडेंट्स को हायर स्टडीज़ के बारे में बताया। साथ ही, लीड बैंक के लीड डेवलपमेंट मैनेजर के. बिस्वाल और संजयभाई मेहता ने स्टूडेंट्स को फाइनेंशियल स्कीम्स और नौकरी के मौकों के बारे में बताया। ITI के डी. के. मकवाना ने ज़ुबानी स्वागत किया और प्रोग्राम श्री जयेंद्रभाई डाभी ने किया। साथ ही, पुराने स्टूडेंट्स जूलीबेन राजपारा, जो GSRTC में अप्रेंटिस के तौर पर काम कर रही हैं, किशनभाई सरवैया, जिन्होंने कंप्यूटर ट्रेड में दूसरा रैंक हासिल किया, और जयदीपभाई रोजासरा, जो एक प्राइवेट कंपनी में कंप्यूटर ऑपरेटर के तौर पर काम कर रहे हैं, ने जवाब दिया और स्टूडेंट्स को करियर बनाने के लिए हिम्मत दी। गौरतलब है कि किशनभाई सरवैया को मिनिस्टर ने शील्ड दी। इस मौके पर नीताबेन गढ़दरा, अश्विनभाई सकारिया, लालभाई गढ़वी समेत कई जाने-माने लोग मौजूद थे।

ಹೆಚ್ಚಿನ ಸುದ್ದಿ